ફોન નંબર

શ્રી પ્રકાશભાઈ એચ .શાહ +918460370378

શ્રી ઓમપ્રકાશ ડી. વોરા +918780144705

ઈમેલ

odvoraosr@gmail.com

અમારો સંપર્ક કરો

Phone

8780144705

Email

odvoraosr@gmail.com

Address

સિનિયર સીટીઝન ભવન ,(ચાંદખેડા નગર પાલિકા નિર્મિત ) શિવશક્તિ બસ સ્ટેન્ડ પાસે, ગુજરાત હાઉસિંગ બોર્ડ ,ચાંદખેડા-અમદાવાદ.પિન -૩૮૨૪૨૪.

Our Bank Detail

Name of bank:- Bank of Baroda
Branch Name:- Chandkheda branch.
IFSC code;-BARB0CHNDK
Name of account older:- Senier Citizan Vikas Mandal Chandkheda.
Account Number:- No.29530100010090

Send Message

નમ્ર અપીલ 

આ સંસ્થા સરકારશ્રી પાસેથી કોઈ ગ્રાન્ટ મેળવતી નથી અને સંસ્થાનો વહેવાર મુખ્યત્વે સભ્યો  તથા સમાજ અને શુભેચ્છકો તરફથી મળતા દાન દ્વારાજ ચાલે છે.સંસ્થા પોતાની કલ્યાણ  પ્રવૃત્તિઓ આગળ ધપાવી શકે તે માટે તેને આર્થિક મદદની સતત જરૂર રહે છે.આથી આ સંસ્થા  સર્વે શુભેચ્છકોને ઉદાર હાથે દાન માટે હૃદયથી અપીલ કરે છે.

‘આવકનો સ્તોત્ર’

સંસ્થા વાર્ષિક સભ્યો પાસેથી વાર્ષિક રૂ.૪૦૦/- નો સભ્યપદ ફાળો લે છે,જે વર્ષ ૨૩-૩૪ થી વાર્ષિક રૂ.૫૦૦/- થશે.નવા દાખલ થતા સભ્યોએ રૂ.૨૦૦/- ની દાખલ ફી ભરવાની હોય છે .સંસ્થા સરકારશ્રી પાસેથી કોઈ ગ્રાન્ટ કે સહાયતા મેળવતી નથી.સભ્યશ્રીઓ તરફથી અને બહારના હિતેચ્છુઓ તરફથી મળતું દાન એ જ સંસ્થાની મુખ્ય આવક છે.આ વિસ્તારમાં સ્થિત ઓ.એન.જી.સી. સંસ્થામાંથી પણ, સી.એસ.આર .ગ્રાન્ટ રૂપે સંસ્થાને સાધનો રૂપે સહાયતા અનેક વખત મળેલ છે.
સંસ્થાની આર્થિક સ્થિતિ એકંદરે સ્થિર અને સંતોષજનક છે, પરંતુ એટલી સારી નથી કે સંસ્થાના ભવનમાં જરૂરી મોટા ફેરફારો હાથ ધરી શકે , કે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણની બીજી યોજનાઓ હાથ ધરી શકે.આ માટે સંસ્થા સભ્યો અને સમાજ તથા શુભેચ્છકો તરફથી ઉદાર ફાળાની આશા રાખે છે.

સિનિયર સીટીઝન વિકાસ મંડળ ચાંદખેડા માં આપનું સ્વાગત છે.

સંસ્થામાં જોડાવા અથવા તેની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે સભ્યપદ ફરજિયાત નથી. કોઈપણ વરિષ્ઠ નાગરિક સંસ્થામાં જોડાવા અને તેનો લાભ લેવા માટે મુક્ત છે. હાલમાં સંસ્થાના પરિસરની ક્ષમતાને આધીન વાર્ષિક ૧૨૫ સભ્યોની મહત્તમ સદસ્યતા રાખવામાં આવી છે, જો સુવિધાઓ વધારવામાં આવે તો તેમાં વધારો થઈ શકે છે. (તા. 31.08.23) સભ્યોના નામ નીચે મુજબ છે.