કચ્છ પ્રવાસ -કોટેશ્વરમાં મંદિરના સોપાનોપર
સંસ્થાની વિશિષ્ટ સેવાઓ બદલ શ્
દીપાવલી પછીના સ્નેહ સંમેલન અને નવેમ્બર માસના
જન્મદિનની ઉજવણી શ્રી અરુણસિંગ રાજપૂત સાહેબ ની
ઉપસ્થિતિમાં -તા.૨૩.૧૧.૨૩.
સંસ્થાની વિશિષ્ટ સેવાઓ બદલ શ્રી પ્રવીણભાઈ લંગાળિયા -મંત્રીશ્રી નું ઉપપ્રમુખ શ્રી ઓમપ્રકાશ વોરા દ્વારા બહુમાન.
સંસ્થા ખાતે તા.૩૧.૧૨.૨૩ના રોજ શ્રી
અનિલભાઈ કારુલકર અને મંત્રીશ્રી પ્રવી
ણભાઈ લંગાળિયાની ૫૦મી એનિવર્સરીની ઉજવણી .
Birthday Celebration 2023
સંસ્થા ખાતે સાફલ્ય હોસ્પિટલ ચાંદખેડા ના સહકારથી મેડિકલ કેમ્પ તા.૪.૨ .૨૪.
સંસ્થાના ૧૮માં સ્થાપનાદિન ૧૯.૧૦.૨૩
ના રોજ મુખ્ય મહેમાન શ્રી અરૂણસિંહ
રાજપુતનું સંબોધન.
૧૮માં સ્થાપનદીને ઉપસ્થિત મહાનુભાવો
૧ શ્રી પ્રવીણભાઈ લંગાળિયા -મંત્રીશ્રી , ૨ શ્રી ઓમપ્રકાશ વોરા -ઉપપ્રમુખશ્રી , ૩ શ્રી વેનભાઈ પટેલ – નામાંકિત બિલ્ડર અને પ્રસંગ
ના મુખ્ય દાતાશ્રી , ૪ શ્રી અરૂણસિંહ
રાજપુત , મુખ્ય મહેમાનશ્રી અને મ્યુ
નિસિપલ કાઉન્સિલરશ્રી ચાંદખેડા વો
ર્ડ , ૫ અતિથિ વિશેષ શ્રી રાજેન્દ્રસિં
હજી પરિહાર સાહેબ –
નિવૃત્ત જનરલ મેનેજર ઓ .એન.જી.
સી.૬ અતિથિ વિશેષ શ્રી ઓમ જાડે
જા -ડિવિઝનલ ફાયર ઓફિસર –
અમદાવાદ.૭ અતિથિ વિશેષ શ્રી સ્વ
સ્તિક જાડેજા–ડિવિઝનલ ફાયર ઓફિસર -અમદાવાદ.
૧૮માં સ્થાપનદીને અમદાવાદના વિશિ
ષ્ટ સ્થળોની માહિતી આપવાની અનો
ખી પ્રવૃત્તિ કરનાર સભ્યશ્રી દિપકભાઈ
નાગદાનું શ્રી સ્વસ્તિક જાડેજા -ડિવિઝનલ ફાયર ઓફિસર અમદાવાદ. દ્વારા સન્માન.
સંસ્થા દ્વારા તા .૨૭.૧૨.૨3 થી ૨૯.૧૨.23 દરમિયાન
જન્મદિન ઉજવણી ઓગસ્ટ.૨૩.
માસ ડિસેમ્બર 24ની જન્મદિનની ઉજવણી અને શ્રી
વિજયી વિશ્વ ત્રિરંગા
ફ્લેગ હોસ્ટિંગ શ્રી પ્રકાશ ભાઈ શાહ દ્વારા
સ્વર્ગસ્થ શ્રી બિપીનભાઈ જાડેજા દ્વારા સંસ્થાની રોજિંદી પ્રાર્થનાનું ગાન.
સ્વાતંત્ર્ય દિને ધ્વજારોહણ -શ્રી પ્રકાશભાઈ શાહ,પ્રમુખશ્રી દ્વારા
અમે અમારા વિસ્તારના અને અન્ય વરિષ્ઠ નાગરિકોના અને સમાજના કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા ગત ૧૬ વર્ષથી ચલાવી રહ્યા છીએ.વધુ વાંચો
સર્વાધિકાર સિનિયર સીટીઝન વિકાસ મંડળ –ચાંદખેડા . દ્વારા અનામત છે અને બ્રો સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત
સંસ્થા વાર્ષિક સભ્યો પાસેથી વાર્ષિક રૂ.૪૦૦/- નો સભ્યપદ ફાળો લે છે,જે વર્ષ ૨૩-૩૪ થી વાર્ષિક રૂ.૫૦૦/- થશે.નવા દાખલ થતા સભ્યોએ રૂ.૨૦૦/- ની દાખલ ફી ભરવાની હોય છે .સંસ્થા સરકારશ્રી પાસેથી કોઈ ગ્રાન્ટ કે સહાયતા મેળવતી નથી.સભ્યશ્રીઓ તરફથી અને બહારના હિતેચ્છુઓ તરફથી મળતું દાન એ જ સંસ્થાની મુખ્ય આવક છે.આ વિસ્તારમાં સ્થિત ઓ.એન.જી.સી. સંસ્થામાંથી પણ, સી.એસ.આર .ગ્રાન્ટ રૂપે સંસ્થાને સાધનો રૂપે સહાયતા અનેક વખત મળેલ છે.
સંસ્થાની આર્થિક સ્થિતિ એકંદરે સ્થિર અને સંતોષજનક છે, પરંતુ એટલી સારી નથી કે સંસ્થાના ભવનમાં જરૂરી મોટા ફેરફારો હાથ ધરી શકે , કે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણની બીજી યોજનાઓ હાથ ધરી શકે.આ માટે સંસ્થા સભ્યો અને સમાજ તથા શુભેચ્છકો તરફથી ઉદાર ફાળાની આશા રાખે છે.
સંસ્થામાં જોડાવા અથવા તેની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે સભ્યપદ ફરજિયાત નથી. કોઈપણ વરિષ્ઠ નાગરિક સંસ્થામાં જોડાવા અને તેનો લાભ લેવા માટે મુક્ત છે. હાલમાં સંસ્થાના પરિસરની ક્ષમતાને આધીન વાર્ષિક ૧૨૫ સભ્યોની મહત્તમ સદસ્યતા રાખવામાં આવી છે, જો સુવિધાઓ વધારવામાં આવે તો તેમાં વધારો થઈ શકે છે. (તા. 31.08.23) સભ્યોના નામ નીચે મુજબ છે.